આપની ઋણી તમે આવ્યા અમારે આંગણે તો મહેફિલ સજાવી દીઘી, ઇચ્છા તો માત્ર બે સારા શબ્દો ની હતી અને તમે તો કવિતા રચી દીધી, તાળીઓનાં ગળગળાટે આખા રૂમમાં જાણે સૂરોની રેલમ છેલ કરી દીધી, માન એટલું આપ્યું આપે મુજને કે મારા જેવી નાની વ્યકિતને તમે લેખિકા કહી દીધી, વાહ વાહ જ્યારે સાંભળી સભાની તો નીકીની જાનમાં જાન લાવી દીધી, શબ્દોથી જ નહી , દિલથી માનું છું ઉપકાર આપનો,આપે તો મને આપની ઋણી બનાવી દીધી. આપની ઋણી – Audio Version Share this:
Superb, but truly you deserved it , May you get more flourish with topmost poets on same floor 🤗🧿🎉🍀 Reply
ઋણી ઋણી કહી અમે તમારા ઋણી થઈ બેઠા… તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે રહી ગયા…. સમય અમને ઘણો મળ્યો જીવન માં ઘર બેઠા…. તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે ‘કેમ’ રહી ગયા… Reply
Beautiful 😍
Thank you 😊
Beautiful 😍
Thank you 😊
We are proud to have u in our lives going great🥰 my poetess
Beautiful poem👌🏻
Thank you 😊
Superb, but truly you deserved it , May you get more flourish with topmost poets on same floor 🤗🧿🎉🍀
Thank you 😊
Simply amazing 👌🏻👌🏻
Thank you 😊
Super janu 👌🏻👌🏻
Thank you 😊
👌
Thank you 😊
How do you express sooo well
👏👏👏beautiful yaar💕
Thank you 😊
Very well written
Thank you 😊
Woww😍😍
Thank you 😊
Just wow. Lovely
Thank you 😊
Superb as always 👌
Thank you 😊
Beautiful
Thank you 😊
Well written 👌
Thank you 😊
Superb as always
Thank you 😊
Simply superb
Thank you 😊
ઋણી ઋણી કહી અમે તમારા ઋણી થઈ બેઠા…
તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે રહી ગયા….
સમય અમને ઘણો મળ્યો જીવન માં ઘર બેઠા….
તમારી કવિતા વાચતા વાચતા અમને થયું અમે ‘કેમ’ રહી ગયા…
Wah wah. Keep writing. Thank you 😊
Beautiful
Thank you 😊
A loud applause to 201 poem..
Thank you 😊
Amazing 👌👌
Thank you 😊