Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

તું મારી સાથે હોય

કાશ આજના દિવસે તું મારી સાથે હોય
 ને તારા હાથ માં મારો હાથ હોય
એનાથી વધુ ખુશી મારા માટે શું હોય..

 વરસાદ પડે ને એક ગજબની સુવાસ હોય
ને એના ખાબોચિયામાં તારા ને મારા છબછબિયાં હોય
આવા દિવસો આપણા  કાશ રોજ હોય..

દિવસ અને રાત તારી સાથે હંમેશા લાંબા હોય
અને ભીડમાં પણ તારી નજર ખાલી મારા પર જ હોય
સપનાઓ તારી સાથે જોઉં ને હંમેશા સાચા હોય..

દરેક ધબકારને તારા સમજતો મારો ધબકાર હોય
કેટલા પણ દૂર હોઈએ બસ એકબીજાનો અહેસાસ હોય
બસ આજ ખજાનો જિંદગીની આખરી પળો સુધી મારી સાથે હોય..

તું મારી સાથે હોય – Audio Version
Share this:

14 thoughts on “તું મારી સાથે હોય”

Leave a reply