નીકીની કવિતાની સાતમી વર્ષગાંઠ .. સાત વર્ષનો સફર સરળ નહોતો પણ ખૂબ મજા નો હતો એ પાકું છે .આનો આનંદ કયા શબ્દોમાં વ્યક્ત કરું? નિયમિત રહેવાથી મનને જે આનંદ મળે છે એ આજે તમારી સાથે શેર કરવો છે .
સાત વર્ષ … સાચે નવાઈ લાગે છે ને? હું નીકીની કવિતા સાથે જ નહીં આપ સૌ સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલી છું. કદાચ દર રવિવારે જે પણ મારી કવિતા વાંચતું હશે તે ચોક્કસથી દરેક વ્યક્તિ મારી લાગણીઓને પણ વાંચી શકતું હશે. તમારા સૌના સાથના કારણે જ મારું લખવાનું કે મારા વિચારો આપ સુધી આવતા ક્યારેય અટક્યા નહીં. આ achieve કરવાની મને ઘણી ખુશી છે.
દર રવિવારે જ્યારે આપ સોૌના મેસેજ આવે છે કે આ લખાયેલી વાત જાણે મેં તમારા જીવનમાં બનતા બનાવો ઉપર જ લખી છે કે કદાચ તમારી લાગણીઓને વ્યક્ત કરી છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. આપ સૌના અલગ અલગ વિષય પર સૂચન મને આવતા પણ હોય છે. તમારી આતુરતા અને લાગણીઓ જોઈ મને વધુને વધુ સારું લખવાનું પ્રોત્સાહન મળે છે. દરેક કવિતા જીવનમાં થતા કોઈકને કોઈકના અનુભવથી જ લખું છું માટે જ એ તમને તમારા જીવનનો અનુભવ પણ લાગે છે.
દરેક વ્યક્તિ જે દર રવિવારે નીકીની કવિતા વાંચે છે, ને થોડા જે કે કોઈક જ રવિવારે વાંચે છે અને ઘણા જે નથી પણ વાંચતા તે દરેકની હું દિલથી ઋણી છું કારણ કે દરેક વ્યક્તિ મને કંઈક શીખવાડે છે. નિયમિતતા જીવનને ખૂબ સુંદર બનાવે છે. તમને ગમતી કોઈપણ બાબત કેમ ના હોય ..? પણ તમારી મંઝિલે પહોંચવાનો એક મહત્વનો હિસ્સો છે અને એ હશે તો અચૂકથી તમે તમારા ધ્યેયની દરરોજ નજીક જઈ રહ્યા છો.
આજે નક્કી કરો તમને શું કરવાનું ખૂબ ગમે છે? અને એના માટે દરરોજ માત્ર 30 મિનિટ આપો. મારી તમને ખાત્રી છે કે તમને અંદરથી ખુશી નો અનુભવ થશે. તમે દરરોજ તમને ખુદને ચાહતા થઈ જશો અને જ્યારે આપણે ખુદને ચાહીએ છીએ ત્યારે આપણે બીજાને પ્રેમ કરવાનું ઘણું સરળ થતું જાય છે. હું ક્યારેય પણ સ્ટ્રેસમાં હોવ તો મારી લખવાની આદતના કારણે હું ખૂબ ઝડપથી નોર્મલ થઈ જાઉં છું. મારા ધ્યેય તરફ હંમેશા ફોકસ હોઉં છું. જે વિચારું છું અચાનક જીવનમાં થવા માંડે છે. જે લખું છું અચાનક કોઈની લાગણી બની જાય છે અને manifest કરેલી વાતો પણ સાચી પડવા માંડે છે. મારી સાથે જીવનમાં રોજ એવું કંઈ બનતું જાય છે જે મને જાણે જાદુ જેવું લાગે છે એનાથી મને વધુ ને વધુ વિશ્વાસ થતો જાય છે. જીવન જીવવાની મજા કંઇક અલગ આવે છે. પ્રયત્ન જરૂરથી કરજો બસ એક કાગળ પેન અને થોડી શ્રદ્ધા જીવન જીવવાની સરળ રીત બની જાય છે, પણ જે પણ નક્કી કરો બસ એમાં નિયમિત રહેજો એવું લાગશે જાણે તમે જગ જીતી ગયા.
Thank you.
Wow, seven years of ‘નીકીની કવિતા’—that’s amazing! 🎉 Your consistency is inspiring. Here’s to many more Sundays filled with your beautiful poems. 📚✨ Congrats and cheers to more! 🥂
Thank you for all your help and support ❤️
Your poems are very touching and emotional.
Keep it up Nikki.
Thank you ☺️
Wonderful that’s just super,poems truly inspiring n Hoping to see you soon on a big stage Nikkiben 🎉🧿. Waiting to read many more poems !
Wow that’s amazing, congratulations 💐tu sache j amara man ni vato ne bahu sari rite lagnisabhar tari kavita ma tare che ,bahu inspirational kavita o che ,keep continue 👍
Thank you ☺️
Thank you ☺️
Congratulations Nikki ji for completing 7 years👏💐 Tame saachej amara man ni vaato tamara poem ma utari do cho❤️👏
Thank you ☺️
Heartily congratulations for 7 years!!🥳🥰 keep making us proud!
Thank you ☺️
Heartily congratulations keep making us prou🌸
REPLY
Thank you ☺️
Congratulations on completing 7 years.💐💐
Thank you ☺️
7 years passed so fast. Cant believe its already 7 years Look like i just started reading all your inspiring poems and its 7 years. Many congratulations keep it up. 💐💐
Thank you ☺️
Poetry often speaks to universal human emotions or themes, allowing readers to find connections and meaning within their own lives , but in your poetry sometime you speak about your own experiences , that also relates us . Keep it up . Well done .
Thank you ☺️
Wow….time flies. Congratulations dear. Keep it up. Waiting for many more inspirational & beautiful kavitas from u
Thank you ☺️
👌👌
Thank you ☺️
Congratulations on reaching 7 years! Your dedication and growth are truly inspiring. Keep writing and continue to shine—you’ve made a remarkable impact on us all. Here’s to many more years of success and inspiration! ❤️
Thank you ☺️
Congratulations on 7 years! ❤️ how time has flown, hearing your beautiful words – can’t wait for the next 7 and so many more 💞
Thank you ☺️
Congratulations on 7 year!! ❤️ enriching journey for all with powerful poems, meanings and learnings
Thank you ☺️