તો હું ખુશ

એફિસથી એ આવતા જ
        જાનુ જાનુ કરીને બોલાવે
                     તો હું ખુશ…
 
બનાવે કોઈ રીલ
       અને કરે મારી સાથે ધમાલ
                  તો હું ખુશ…
 
રમે સાથે board games
        વીતાવે થોડો સમય
               તો હું ખુશ…
 
વાતો કરું મિત્રો સાથે અવાર નવાર
        ને કરીએ થોડી મજા
             તો હું ખુશ…
 
લખી લઉં એકાદ કવિતા
        ને મળી જાય મને એકાંત
              તો હું ખુશ…
 
એક જ દિલની વાત
      તમે છો મારાથી  ખુશ
            તો હું ખુશ…

તો હું ખુશ – Audio Version
Share this:

20 thoughts on “તો હું ખુશ”

  1. આવીજ રીતે જો તું હર રવિવાર મને મોકલશે તારી કવિતા , તો હું ખુશ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *