રોજ રોજની વાત

રોજ રોજની વાત આપણી
જન્મો જનમથી સાથ આપણી

રૂ જેવું હૃદય તારુ
રોજ કહે છે કથા આપણી

સપનામાં પણ લાગણી તારી
જન્મો જનમથી સાથ આપણી

રોજ રોજની વાત આપણી
જન્મો જનમથી સાથ આપણી

ઝગડા પછી મનામણા તારા
વ્યક્ત કરે છે ચિંતા આપણી

સમય થી વધુ ના કોઇ માંગણી તારી
અદભૂતછે કોઇ કહાની આપણી

રોજ રોજની વાત આપણી
જન્મો જનમથી સાથ આપણી

દૂર કદી લાગી નથી, પાસેથી કદી જાતી નથી
એક યાદ છે સંગાથ આપણી

ખુશી મારી પ્રગતિ તારી
બની ગઇ છે પ્રેમનું સ્મરણ આપણી

રોજ રોજની વાત આપણી
જન્મો જનમથી સાથ આપણી

રોજ રોજ ની વાત તારી
બની ગઇ છે આદત મારી

Share this:

14 thoughts on “રોજ રોજની વાત”

  1. I enjoyed reading this poem a lot…to me it sounded sweet…a beautifully written poem indeed… keep up the good work…???Nikkiben waiting for many more . Awesome poet you are!!!!

  2. Absolutely superb n heart touching u have written. I nvr read a kind of Gujarati poem although I m Gujarati JAIN. But now onwards I must n should not miss ur poems. Truly Nic one????

  3. Yeah sure I will keep reading when u keep writing ??? so happy when one Gujarati living abroad but writing this kind of.

Leave a reply