રહી જા… હમણાં કશું લખાતું નથી,ને ખુદને મળી શકાતું નથી..મન ખુશ હોવા છતાં,અકળામણ કેમ છે સમજાતું નથી..હરપળ સાથે હોવા છતાં,દૂર તારાથી રહેવાતું નથી..કાલે જશે એ વાત,મારાથી મને મનાવાતું નથી..રહી જા મારી પાસે તું,સમજુ છું માટે જ કહેવાતું નથી.. રહી જા… – Audio Version Share this:
Nice