આજકાલ થોડું ભૂલી જાઉં છું,
તો કહી દે છે ઉંમર થઈ ગઈ.
રંગ બદલાઈ જાય છે વાળનો,
હસતા હસતા કહી દે છે ઉંમર થઈ ગઈ.
થોડો જો દુખાવો કસે થાય,
હું જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ.
આંખો પર ચશ્મા દેખતા જ,
બોલાઈ જાય છે ઉંમર થઈ ગઈ.
ચાલતા ચાલતા ક્યારેક પાછળ રહી જાઉં છું,
બેસીને જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ.
મારી સાથે રોજ કંઈક આવું થાય છે,
શું સાચે મારી ઉંમર થઈ ગઈ?
જીવનને મજાથી જીવું છું,
ભલે ને પછી ઉંમર થઈ ગઈ.
The Audio Version of ‘ઉંમર થઈ ગઈ’
Very true.Age is a part of our life.
Thank you
ઉંમર નથી થઈ.
Thank you
Aging? Really? You don’t look a day over fabulous.
Thank you
Ageing is reality of our life , Age is something that doesn’t matter… .
Thank you
Umar ! Arrey tum kaha lagte ho , tum to hamesha se bahut hi khubsurat ho meri jaan
,well super poem 
Thank you
Beautiful one

Thank you
Aging is reality of our life but u look always young & beautiful
Thank you
Beautiful
Thank you
Besutiful
Thank you
Super beautiful poem and you also

Thank you