ઉદાસી તું કયાંથી આવી?
ઉદાસી એ મને પણ માથે ચઢાવી!
થોડું દુ:ખ લાગ્યું કે તરત જ,
ઉદાસી એ કવિતાઓ લખાવી.
કેટલીય હસતી યાદો હોય મનમાં,
ત્યાં પણ ઉદાસી એ જગ્યા પડાવી.
પ્રેમથી ભરેલાં સંબંધો તૂટ્યા,
ત્યાં એ ઉદાસી એ ધાડ બોલાવી.
આમ તો મજબૂત છે મારું મન,
છતાં ઉદાસી એ મને પણ રડાવી.
The Audio Version of ‘ઉદાસી’
Beautifully written!
Thank you
Superb
keep it up beautiful poet 
Thank you
Nice
Thank you
Reality,
Thank you
Thank you
Beautiful
Thank you
Beautiful
Thank you
Thank you
Wow mom
Thank you
Thank you
Super
Thank you
તારી કવિતાઓ માં શબ્દો ની ઘટમાળ માનવ ને ઝંઝોળી મુકે… બહુજ સરસ
Thank you so much