અચાનક હું તમને કંઈ આમ મળીશ
સૌથી પહેલા તો તમને વળગીશ
યાદોને કદાચ વાગોળીશ
ને નવી જૂની વાતો પણ કરીશ
થોડું રડીશને થોડું હસીશ
બીજી કેટલીય યાદો બનાવીશ
ખોળામાં તારા આળોટીશ
ને ખુદને થોડા લાડ લડાવીશ
અચાનક હું તમને કંઈ આમ મળીશ
આંખોને થોડું ભરી દિલને થોડું ખાલી કરીશ
હાથોને તમારા પકડીને મારા ગાલ પર ફેરવીશ
માથા પર મારા ચુંબન લઈશ
ને દિલથી ઘણી વાતો કરીશ
કેટલાય મારા સપના પૂરા કરીશ
બસ જો એકવાર તમને મળીશ
અચાનક હું તમને કંઈ આમ મળીશ!
The Audio Version of ‘તમને કંઈ હું આમ મળીશ’
Super
Thank you 😊
Amazing ,touchy 🌺
Thank you 😊
Superb 👍👌
Thank you 😊
Touching
Thank you 😊
So beautiful!! Can’t wait to hug you, and talk to you about everything. Miss you so so much 🥺❤️
Thank you baby I miss you too 😘
Nice lines …👍👍
Thank you 😊
Super ❤️
Thank you 😊
Very touchy 👌🏻👌🏻
Thank you 😊