એવું નથી કે તારી લાગણીની કદર નથી
પણ શું સાચે હવે આ માર્ગમાં કોઈ રાહ નથી ?
પ્રયત્ન તે પણ કર્યા અને પ્રયત્ન મેં પણ કર્યા
લાગે છે વચ્ચે હવે કોઈ ગાંઠ નથી .
દુઃખી તો તું પણ છે ને દુઃખી હું પણ છું
છોડી દઈએ હવે વાતમાં કોઈ માલ નથી
તે કર્યું મેં કર્યું એમાં એવા અટવાયા કે
એકબીજાને ખોઈ દીધાનું ભાન જ નથી.
પ્રેમ તો તને પણ છે ને પ્રેમ તો મને પણ છે
ક્યાં અને કેવી રીતે અટવાયા એની ખબર જ નથી.
ક્યારેક તું બોલી ના શકી ને ક્યારેક હું બોલી ના શકી
અંદર અંદર ઝેર થાય એમાં હવે કોઈ વાર નથી.
ભૂલતો તારી પણ થઈને ભૂલ તો મારી પણ થઈ
બંને નમી જઈએ તો આ સંબંધ બચી જાય એમાં કોઈ શંકા જ નથી.
Touchy words 😍 tame Ek Jordar poet cho ema koi Sanka j nathin ❤️🧿, liked it a lot nikkiben
Thank you so much 😊
Superb
Thank you 😊
Wonderful poem❤️👌
Thank you 😊
Nice 👌
Thank you 😊
Good job!
👌👌 true words
Thank you brother 😊
Thank you for teaching me so well 😊
So true
Wonderful. So meaningful & also teaches us the importance of relations
Thank you so much 😊
Thank you 😊
. Each word written with lots of meanings. Superb poet. Keep it up. 👍👌👏
Thank you so much 😊
Lovely poem…your words are so sweet and enticing.
Thank you 😊
Very touchy, so meaningful.
Thank you 😊
Super Janu👌🏻👌🏻
Thank you 😊
Amazing ❤️
Thank you 😊
Well said 🥰
Thank you 😊
So true life is very short forgive and move ahead 💖
Thank you 😊
Wonderful poem❤️
Thank you 😊
Very very touchy
Thank you 😊
So meaningful. You write a life lesson such a easy way. You are a great poet.
Thank you 😊