વાણીમાં મીઠાશ સારી કહેવાય,
પરંતુ શબ્દોમાં સત્ય હોવું જરૂરી છે!
સૌને પ્રેમ આપવો કહ્યું છે,
મારા હિસાબે એ પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે!
સાંભળવું સૌને કહ્યું છે,
પણ કોઈની બુરાઈ ના હોય જરૂરી છે!
સ્વભાવ શાંત હોય તો ભલે,
વિચારોમાં સરળતા ખૂબ જરૂરી છે!
હંમેશા હસતા રહો કહ્યું છે,
પરદુ:ખ સમજવું એટલું જ જરૂરી છે!
લખવા માટે તો ઘણું લખી શકાય,
એનો અર્થ સમજી જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે!
The Audio Version of ‘જરૂરી છે!!’
Wah wah….🥰
Thank you 😊
Wow Wow, so good , one more rose added to d bouquet , fantastic one 🌸🌸🌸
Thank you 😊
Nice one
Thank you 😊
Very true . Very simply worded ! Beautiful.
Thank you 😊
Very true👏👏
Thank you 😊
V nice
Thank you 😊
👏👏
Thank you 😊
Worth reading , vaah vaah
Thank you 😊