સતત દરરોજ એવું કામ કરવાનું,
પડે જેમાં બધાને મોજ, એવું કામ કરવાનું!!
હસતા રહી સૌને હાસ્ય મળે, એવું કામ કરવાનું!!
સફળ થાય ‘સ્વ’ ની આ ખોજ એવું કામ કરવાનું!!
દિમાગ સાથે દિવસભર ઝઝૂમતા દિલ પર,
રહે ના રાત વખતે બોજ, એવું કામ કરવાનું!!
જૂઠ અને સત્ય ની કથનીમાં,
સત્ય જીતે એવું કામ કરવાનું!!
કોઈ કંઈ પણ કહે કે “ ખૂબ સારું છે”,
અંદરથી ‘હા’ કહે મન, તો જ એવું કામ કરવાનું!!
The Audio Version of ‘એવું કામ કરવાનું!!’
Fabulous 💖
Thank you 😊
👍nice
Thank you 😊
Super Janu 👌🏻👌🏻
Thank you 😊
Well written
Thank you 😊
Beautiful ❤️
Thank you 😊
Super ❤️
Thank you 😊