ઘણું બોલ્યા ઘણું ઝઘડ્યા,
ચલને થોડું હસી લઈએ.
આપણી આ જીદને છોડી,
ચલને થોડું મળી લઈએ.
સૌથી વધુ લાગણી જ તારી સાથે,
ચલને એકબીજાને કહી દઈએ.
નથી માનતું આ મન મારું,
ચલને થોડું રડી લઈએ.
શા માટે છે આ તકરાર,
ચલને થોડી વાતો કરી લઈએ.
પળ બે પળની આ જિંદગીને,
સાથે મળીને જીવી લઈએ.
ચલને બધું જૂનું ભૂલી,
એક નવી શરૂઆત કરી લઈએ.
The Audio Version of ‘પળ બે પળની જિંદગી’
Such a beautiful poem! 💛💙
Keep up the good work દોસ્તાર! ☺️
Thank you buddy 😊
Amazing ,loved it 💖, Everytime from subjects, d words you put are just super my beautiful Poet 👍🏻
Thank you so much 😘
*દિલથી રમી લેજે…..*
*જીંદગી એક ખૂબસૂરત જુગાર છે…*
*જીત્યાં તો શું લઇ જવાના ને,*
*હાર્યા તો શું લઇને આવ્યાં હતાં?*
Nice one
Ty
Woww amazing 😍😍
Thank you 😊
Very nice thoughts lovely 😘😘
Thank you janu 😘
Lovely… amazing… mast poem….
Thank you 😊