તારા વિના જિંદગી મારી વીરાન લાગે,
તું જો હોય મારી પાસે તો જન્નત લાગે.
તારામાં એવું તો શું છે?
બસ, તારુંજ નામ ચીતડે કોરાયેલું લાગે!
તું ન હોય સાથ તો મને એકલું લાગે,
બસ, એક તારો સાથ જ મને ગમતો લાગે.
બીજા બધાં લાગે છે પારકાં,
એક તું મને પોતાનો લાગે.
તારી નેનોનાં તીર,
મારા હૈયાને વીંધતાં લાગે,
ટપકું કરી દઉં ગાલમાં,
જેથી તને કોઈની નજર ન લાગે.
Very nice. .. I think this poem is dedicated to jijajj
Thank you ??
Nazar ko Nazar Ki khabar na lage,
Koi achchha bhi is Kadar na lage,
Apko Dekha hai bas us Nazar se,
Jis Nazar se apko Nazar na lage!!
Nikki …this line are specially for you?
Love the way u you put the lovely thought in each & every poem of your.. a big fan of yours ????????
Thank you so much teja ?? see you soon???
?
Thank you ?
Simply superb ?
Thank you ??
Na sarovar ma dubya , na samandar ma dubya
Dubi gaya tamari ankho ni jheel ma
Ek jotish ni kaheli vaat che
Mane sacche j pani ni ghaat che!!! Shu kahu mara Shayar ni shayari , Gajjab no Prem che masti che tari shayari ma bhainjai javanu Maan thaye che . Sorry I missed was busy so !!❤️❤️Nikkiben
Wow lovely words bhabhi. Thank you so much ?
Beautifully said?
Thank you ?