બસ આટલું કરી લો

સમય એક સરખો નથી રહેતો,
બસ થોડી એની કદર કરી લો…

સારું-ખરાબ મનમાં જે આવે,
 ક્યારેક થોડું લખી લો…

મજાક કરે જો કોઈ આપની સાથે,
બસ થોડું હસી લો…

કોઈ જો કરે તમારું કામ તો,
એના થોડા વખાણ કરી લો…

સંબંધો તો આપણા જ છે,
ભરપૂર એને પ્રેમથી ભરી લો…

વધું કંઈ નથી માંગતી,
ક્યારેક નીકીની કવિતા વાંચી લો…

બસ આટલું કરી લો – Audio Version
Share this:

22 thoughts on “બસ આટલું કરી લો”

  1. From Nikki ni Kavita one is Inspired, has moral lessons and sometimes it gives peace and happiness also, keep on writting Nikkiben ❤️🎉🍀

Leave a reply