રવિવાર રવિવારની આ વાત છે,
તમારીને મારી વચ્ચે ગજબની ગાંઠ છે.
સપનાઓ ભલેને બધા મારા છે,
સાકાર કરવામાં આપ સૌનો જ હાથ છે.
શબ્દોને સૂરોમાં રચવાનો મારો પ્રયાસ છે,
મને મળતું પ્રોત્સાહન તમારાથી જ છે.
નીકીની કવિતા આજે કંઈક ખાસ છે,
કારણ માત્ર તમારા સૌનો સંપૂર્ણ સાથ છે.
ખુશીના આંસુથી આંખો મારી ભારોભાર છે,
દરેક વાચકોનો મારા ખરા દિલથી આભાર છે.
મને આજે એક અજબની ખુશી છે અને હું દિલથી તમારા સૌનો આભાર માનું છું . નીકીની કવિતાને આજે બે વર્ષ થયા અને તમારા સાથ-સહકાર વગર આ સાચે જ શક્ય નહોતું . બસ આમ જ મને સાથ આપતા રહેજો એ જ મારા દિલથી તમને વિનંતી છે. Thank you.
The Audio Version of ‘આભાર’
Excellent work દોસ્તાર!
Happy 2nd birthday to NikkiNiKavita and congratulations!


Here’s to many more years of your poems and writings!
Thank you idiot
Congratulations Nicky ! Go girl ! God bless you .
Thank you so much
Congratulations n applauses , I dreamt last night only that you have published your book n you are awarded by top most poet of india , the above poem adds one more rose in your bouquet of top best poem my beautiful , stay blessed , I always wait for your Sunday poem
!! God has blessed you with lovely talent !!!
Omg that’s so sweet of you. Really thank you so much. ♥️
Congratulations. Way to go nikki. Wish u all the best
Thank you
Congratulations
Thank you
Wah lovely poem…. congratulation behna…. proud of you always. Abhi bahut duur tak jana hain… keep writing..
Congratulations.proud of you Janu
follow your heart and keep writing wonderful poem 
love you 

Thank you so much janu

Thank you so much
Happy 2nd birthday to NikkiNiKavita and congratulations!
Thank you
Congratulations nikki
…way to go..keep writing
…super 
Thank you dear
♥️
Wow mom, I’m so proud of you!! Congratulations
You’re my inspiration, not only because you’re such an awesome person but also because you made me realise “it’s never too late”. Love you so much, and good luck!!
Thank you so much baby. I am always proud of you. Thank for always supporting me. Love you too
