થોડું જતુ કરીએ તો સારું

દુનિયામાં ભેદભાવ ના હોય તો સારું
બસ આ કારણ વગરની દેખાદેખીના હોય તો સારું
બધાં હંમેશા પ્રેમથી જ બોલે તો સારું
લોકો શું  કહેશે એની ચિંતા ના કરીએ તો સારું
આપણે શું કરવું છે એના પર ધ્યાન આપીએ તો સારું
બીજા પર આરોપો મૂકવા કરતા ચૂપ રહી જઈએ તો સારું
મનુષ્યથી ભૂલ થવાની એ ખામીઓને અનદેખી કરીએ તો સારું
દરેક વ્યકિત શાંતિથી જીવે એવી અપેક્ષા રાખીએ તો સારું
પોતાના જ દુ:ખ પહોંચાડે છતાં થોડું જતુ કરીએ તો સારું.

The Audio Version of ‘થોડું જતુ કરીએ તો સારું’

 

Share this:

31 thoughts on “થોડું જતુ કરીએ તો સારું”

  1. આવા વિચાર સૌને આવે તો કેવું સારુ..!!!
    Easy & effective presentation..
    Loved it..

Leave a reply