શું જરૂરી છે?

દરેક પ્રશ્નનો જવાબ હોવો શું જરૂરી છે?
શાંત વાતાવરણને છંછેડવું શું જરૂરી છે?
રોજ મળ્યા પછી દૂરી શું જરૂરી છે?
ન ગમતી વાતોના ખુલાસા શું જરૂરી છે?
મન ભરાયેલું હોય તો રડવું શું જરૂરી છે?
અઘરૂં તો છે પણ હંમેશા જતુ કરવું શું જરૂરી છે?
કોઈનું જૂઠાણું સહન કરવું શું જરૂરી છે?
સંબંધો ટકાવી રાખવા શું જરૂરી છે?
દિલ દુ:ખે તો એને કહી દેવું શું જરૂરી છે?

શું જરૂરી છે? – Audio Version

Share this:

20 thoughts on “શું જરૂરી છે?”

Leave a Reply to NishaCancel reply