ક્યારે તારી યાદ આવી જાય તો શું કરું?
ને વળી એમાં તારી સાથે વાત ના થાય તો શું કરું?
લખવા બેસું દિલની વાતને,
કાગળના મળે તો શું કરું?
કહેવું ઘણું હોય છે તને,
પણ જો શબ્દો ના મળે તો શું કરું?
દિલમાં થતી ગળમથલને અકળામણ ,
મને જ ના સમજાય તો શું કરું?
કહી દે છે લોકો જવા દે હવે,
પણ વિતેલી વાતો ભુલાય જ ના તો શું કરું?
Nice one 👌tamari mast Kavita mate saabdh nathi malta to shu karu 😊
Thank you ☺️
Mitro surat aawta j nathi and aawe to madta nathi,su karu?😍 hope you are enjoying your vacy in Japan
Aavya pan malya nahi ☺️ next time
Nice one 👌
Thank you ☺️
😍😍♥️
Thank you ☺️
Lovely
Thank you ☺️
Lovely
Thank you ☺️