દરેક ખુશી છે અહિં લોકો પાસે, પણ હસવા માટે સમય નથી.
દિવસ-રાત દોડતી દુનિયામાં, જીંદગી માટે સમય નથી.
‘માં’ના હાલરડાંનો અહેસાસ છે, પણ તે ‘માં’ માટે સમય નથી.
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમનૅ દફનાવવાનો સમય નથી.
બધાં નામ mobile માં છે, પણ મિત્રતા માટે સમય નથી.
પારકાઓની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી.
આંખોમાં ઊંઘ છે, પણ સૂવા માટે સમય નથી.
દિલ છે શ્રમોથી ભરેલું, પણ રડવાનો સમય નથી.
પૈસાની દોડમાં એવા દોડ્યા કે, થાકવાનો પણ સમય નથી.
ખિસ્સા ભરેલાં હોવા છતાં, એને ખરચવાનો પણ સમય નથી.
પારકા એહસાનોની શું કદર કરીએ, જ્યાં આજની દોડમાં પોતાનાજ સપનાની કદર નથી.
Very nice.
Thank you. ?
Perfect n v true , Poem on time . Waiting for May more nikkiben
Thank you ???
Amazing nd So true ..very well said !!?????
I am getting all your comments. Don’t worry. Thank you so much ??
So very true
Thank you so much
Very well said
Thank you ?