નસીબ

લખવું છે પણ મારા વિચારો ડગે છે,
દેખી આજુબાજુની ઈર્ષા મન મારુ ભમે છે,
ક્યારેક બાળકોમાં આટલું અંતર કેમ લોકો કરે છે,
જોઈ આજ ભેદભાવ મન મારુ રડે છે,
નથી જવું આ રસ્તે પણ પગ ત્યાં જ વળે છે,
કેમ આ વાતો મને આટલી નડે છે,
લખવું છે કંઈ સારું પણ શબ્દો મારા ડગે છે,
ક્યારેક સુખની શોધમાં રસ્તામાં દુ:ખ જ આમ મળે છે,
કેટલું પણ કરીએ થોડું ઓછું પડે છે,
પ્રશંસાના રસ્તામાં સાલુ નસીબ કાચું પડે છે.

The Audio Version of ‘નસીબ’

Audio Player

 

Share this:

16 thoughts on “નસીબ”

    1. Very nice Nikki but I would say
      જીવન માં નસીબ સર્વસ્વ નથી, પણ જીવન માં સર્વસ્વ મેળવવા માટે નસીબ જરૂરી છે ,👍 keep on writing , wish I could also write.
      best wishes

Leave a Reply to NikkiCancel reply