કંઈક અલગ પણ ખાસ છે મારી એક વાત માની લેજે દોસ્ત,તારા કારણે જ દોસ્તી પર વિશ્વાસ છે દોસ્ત.ઉજાસ કદાચ ના પણ મળે મને દુનિયામાં,કાફી છે તારી લાગણીની રોશની બસ દોસ્ત.પડખે ઉભા હોઈશું હર ક્ષણે એકબીજાની,આપણા સંબંધમાં આટલું તો પાકું છે દોસ્ત.નથી મળતા કે નથી કરતા વાત આપણે રોજ,પણ સમજીએ છીએ દિલથી એકબીજાને દોસ્ત.છે જિંદગી બસ ચાર દિવસની યાર,પણ તારી સાથે કંઈક ખાસ ને અલગ છે દોસ્ત. કંઈક અલગ પણ ખાસ છે – Audio Version Share this:
Friends are the family you choose! 🥰 This is such a beautiful poem! ♥️ P.S. continue to post every Sunday to maintain the streak! 👏🏼💯 Reply
Touch wood to your friendship super words, you both are best example of true friendship 🧿touchwood stay blessed you both👩❤️👩 Reply
Friends are the family you choose! 🥰 This is such a beautiful poem! ♥️
P.S. continue to post every Sunday to maintain the streak! 👏🏼💯
With your help. I will surly try 😊
In English too if you can
Sure. I will try.
Beautiful
Thank you 😊
Lovely 👍👌
Thank you 😊
Touch wood to your friendship super words, you both are best example of true friendship 🧿touchwood stay blessed you both👩❤️👩
Thank you 😊
Simply wow
Thank you 😊
Wow Superb 👌👌
Thank you 😊
Lovely 👌👌
Thank you 😊
Touching 👌
Thank you 😊
Super very true 👌🏻👌🏻
Thank you 😊
Nice .May ur friendship always be blessed .
Thank you 😊