
નાનપણથી મક્કમ મનના તમે,
બસ તમારા જેવી નીડરતા જોઈએ છે.
સમય જોયા વગર હંમેશા કામ કરતા,
બસ તમારા જેવી ધગશ જોઈએ છે.
તકલીફોમાં પણ હસતા અને મજા કરાવતા,
તમારા જેવી સહનશીલતા જોઈએ છે.
પરિવારને એક પૂરું નામ આપ્યું તમે,
તમારા જેવી લાગણી જોઈએ છે.
બીજાની અનુકૂળતા પહેલા જોતા તમે,
તમારા જેવી સમજ જોઈએ છે.
કેટલું એ શીખવાનું છે આપ પાસે પપ્પા,
સૌ પહેલા મને તમારા જેવી હિંમત જોઈએ છે.
You’ve expressed such deep emotions through this poem, really loved it!

Thank you
Superb inspiring poem
!!
Thank you
love this so much

Thank you
Expressed so well
Thank you
Wah wah
Thank you
Wah. Noce one
Thank you
Very nice
Thank you
Very nice ,
Thank you