ઝડપી થોડી વિચારોની ધાર હતી,
મન થોડું ઉદાસને થોડી બેચેની હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.
કોઈ સાથે થોડી અનબન થઈ હતી,
વીતતી દરેક પળો થોડી ભારે હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.
આંસુની ધાર થોડી જોરમાં હતી,
કારણ તે વ્યકિત ખૂબ ખાસ હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.
વાંક કોનો હતો એની વાત જ નહોતી,
સંબંધોમાં પડતા તિરાડની શરૂઆત હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.
The Audio Version of ‘ગઈકાલ’
ગઈકાલ થોડી ખરાબ હતી.. સાચે? 😜
Beautifully written as always! ☺️
Thank you buddy 😊
Nice 👍
Thank you 😊
વાંક કોનો હતો એની વાત જ નહોતી,
સંબંધોમાં પડતા તિરાડની શરૂઆત હતી, realistic , good one , keep on writing my beautiful poet 💖
Thank you 🙏🏻
Nice one
Thank you 🙏🏻
As always, amazing!!
Thank you 😘
સરસ મજાની આ કવિતા હતી
પણ ગઇકાલ તો ગઈ કાલ હતી
જે આજ માટે ઘણું શીખવી ગઈ હતી
Lovely as always
Thank you 😊. Nice lines added
Nice one.
ગઇકાલ થોડી ખરાબ હતી
સંબંધો માં પડતી તિરાડ હતી
પરંતુ એ ગઇકાલ હતી
આજે એ તિરાડ ને સાંધી
હવે આજ ને ગઇકાલ નથી કરવી .
એ ગઇકાલ આજ માટે સમજાવી ગઇ હતી.
Agreed nice lines ❤️
Lovely 😘😘
Thank you 😊
Nice
Thank you 😊
Beautifully written as always!! Love every poem of you! Can’t wait for next Sunday!
Thank you dear ❤️❤️❤️
Super 🥰
Thank you 😊
Lovely poem my poetess 😘
Thank you 😊
ગઈ કાલ લગભગ બધા ની ખરાબ જ હોય છે 😋
Keep it up…
Thank you 😊