તને જોતા જ મુખ પર આવે તેનું નામ ‘પ્રેમ’
તારા સ્મરણથી મળતી મનને એક હૂંફ ‘પ્રેમ’
અદ્રશ્ય છે છતાં તને સ્પર્શું,
અનદેખા આ સ્પર્શનો અનુભવ ‘પ્રેમ’
તારા મુખ પર રેલાતું સ્મિત મારા મટે ‘પ્રેમ’
તારી ખુશી મારી ખુશી એ જ તો છે ‘પ્રેમ’
અઢળક વાતો છે મનમાં પણ,
મળ્યાં ત્યારે પાંપણ બોલી જાય એ જ ‘પ્રેમ’
નજરથી નજર મળે ત્યાં જ,
મનમાં થતી સંવેદના મારો ‘પ્રેમ’
તારા સ્પર્શથી થતી મારા ધબકારોની ભાગદોડ
એ જ તો છે ‘પ્રેમ’
કોઈ માંગણી વગર હું સમર્પિત થઈ જાઉં
એ જ તો છે ‘પ્રેમ’
ક્યારેક તારી વહેતી આંખો જોઈને,
હૃદય મારું રડી જાય એ જ તો છે ‘પ્રેમ’
તારી વેદના મારી વેદના એ મારો ‘પ્રેમ’
તને જોતા જ મુખ પર આવે તેનું નામ ‘પ્રેમ’.
Amazing. .
Lovely .. touch to heart… ?
Thank you.
Thank you bahena ?
Omg this poem is sooooo sweet and i loved it!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! wow its just so awesome!!!! keep up the great work hun!!❤️❤️❤️Nikkiben
Thank you so much bhabhi ?
Very nice thought ?
Thank you ?
Ohhh this is absolutely heart touching n nic poem indeed…sweetest ???
Thank you.
Very well expressed ?
Thank you dear ?
Nicely Said
Thank you ?