જોઈને તને હસવાની આદત છે મને,
રોજ વાત કરવાની આદત છે તને,
મને વ્યસ્ત જોઈ ગુસ્સો કરવાની આદત છે તને,
તારી માટે કંઈક લખવાની આદત છે મને,
ઝઘડો કરી આમ રડવાની આદત છે તને,
વાંક તારો કે મારો મનાવવાની આદત છે મને,
મારી આંખોમાં આંસુ જોઈ પીગળવાની આદત છે તને,
ઊંઘમાં આમ મલકાવવાની આદત છે મને,
મને ખુશ જોઈ ખુશ રહેવાની આદત છે તને,
કહી દે હવે,
મારા સિવાય બીજી કોઈ આદત છે ખરી તને?
The Audio Version of ‘આદત’
Such a beautiful poem! ❤️
Thank you 😊
As Usual Sweet Poem touchy words , Just lovely 💖, stay blessed beautiful !!!
Thank you 😊
Nice poem….
Thank you 😊
કવિતા લખવાની પણ સરસ આદત છે તમને 😋👌
Thank you 😊
The words are so beautifully put together!❤️
Thank you 😊
Very 👍 It seems very real
Thank you 😊
Janu too good 😘😘
Thank you janu 😘
Sweet poem….very meaningful 👌🏻👌🏻
Thank you 😊
Nice poem
Thank you 😊
Beautifully expressed 😘
Thank you 😊
Very nice 😊👍🏻
Thank you 😊
Very sweet poem
Thank you 😊
Wowww so beautiful!! ❤️❤️
Thank you 😊