ગજબ છે જિંદગી

આમ જ સરળ નથી હોતી,
ક્યારેય થોડી અઘરી પણ લાગે છે જિંદગી.

માનું છું હમેશાં હસાવતી નથી,
ક્યારેક થોડું રડાવે પણ છે જિંદગી.

લડું છું મારા હક માટે તો તું સતાવે છે,
આખરે હાર માનવી જ પડે છે તારી સામે જિંદગી.

કરીએ કેટલો પણ દિલથી સ્વીકાર તારો,
લાગે છે તારા પ્રેમની લાયક નથી હું જિંદગી.

કારણ વગર કરે છું તું નાટક ઘણા,
દુ:ખમાં પણ હજુ સુખ શોધતા મને આવડે છે જિંદગી.

ભલેને કેટલી પણ ગજબની હોય તું ,
મજાથી મને જીવતા આવડે છે તને જિંદગી.

The Audio Version of ‘ગજબ છે જિંદગી’

💯 P.S. This is my 100th poem/prose on NikkiNiKavita.com. Thank you all the readers for your support throughout. This wouldn’t have been possible without your support. Keep reading/listening and giving me feedback via commenting on the blog. Thank you once again! 🙏

 

Share this:

37 thoughts on “ગજબ છે જિંદગી”

  1. Sachin scored first century after many innings but then it was in top gear
    Hope u also do the same
    Congratulations 👌👌and all the best 👍👍

  2. Congratulations and keep it up. You have the ability to evaluate and analysis a poem in order to have a better understanding. All the Best👏👏

  3. Toss🍾 for 💯, Super Work My Beautiful , your each n every poem are v meaningful ,full of emotions , every Sunday I wait for your outstanding poems , good luck for many more 🧡🧡🧡

  4. Nice Nikki keep it up and congrats on ur 100 poem ,
    Here small liner
    દર્દ સિવાય જિંદગી અધૂરી છે
    તો પણ જીવવું જરરુરી છે
    ના કરજો અફસોસ તમારી જિંદગીનો
    કારણ તમારી જિંદગી વિના
    કોઈક ની જિંદગી અધૂરી છે

  5. Congratulations bahena… but I know ye toh trailer tha picture toh abhi baki hain… keep writing… all the best.

Leave a reply